India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on jal ej jivan in gujarati

Answers

Answered by TbiaSupreme
135

આપણે જાણીએ છીએ કે ધરતી પર પીવા લાયક પાણી ખુબજ ઓછું બચેલું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા 30-40 વર્ષો પછી એક એવો સમય પણ આવશે કે જ્યારે આપણી પેઢી માટે ધરતીના 150 ફૂટ ઊંડે પણ પીવાનું પાણી નહીં મળે.

હાલ પીવાલાયક પાણી ની સમસ્યા દેશ નહિ પણ વિશ્વ વ્યાપી સમસ્યા છે. જેના નિરાકરણ માટે બધાને સાથે મળીને પાણીનો સદ્દઉપયોગ કય રીતે કરવો તેના પર ગંભીર વિચારણા કરવી જોઈએ, કારણ કે આપણે કદાચ અન્ન વગર જીવી શકીયે પરંતુ પાણી વગર નહિ.

Similar questions