Write an essay on jay jay garvi gujarat in gujarati
Answers
ગુજરાત ભારત દેશ નું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત એ પોતાની આગવી છબી ગુજરાત માં આવેલા ઉદ્યોગ ના કારણે કમાયેલી છે. ગુજરાત ની સ્થાપના ગુર્જર જાતિ ના લોકો દ્વારા મુંબઈ માથી અલગ પડીને કરવામાં આવી હતી. ગુજરાતમાં દમણ, દીવ, દાદરા અને નગર હવેલી નામના કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે.
ગુજરાત નો દરિયા કિનારો 1600 કી. મી. માં ફેલાયેલો હોવાથી ગુજરાત ને વિદેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં સારી વૃદ્ધિ આવી છે.
ગુજરાતની આવી અનેક વિષેસતાઓ ના લીધેજ કહેવાય છે કે " જય જય ગરવી ગુજરાત."

Read more on Brainly.in - https://brainly.in/question/8009870#readmore