India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on lord rama in gujarati

Answers

Answered by TbiaSupreme
4

ભગવાન રામનો જન્મ અયોધ્યામાં રાજા દશરથના ઘરે થયો હતો. ભગવાન રામની માતાનું નામ કૌશલ્યા હતું. તે રાજા દશરથની ત્રણ રાણીઓમાંથી એક હતી. ભગવાન રામએ ભગવાન વિષ્ણુના પૂર્ણ પુરષોતમ અવતાર હતા.  

ભગવાન રામે માતા સીતા સાથે લગ્ન કર્યા બાદ ૧૪ વર્ષ નો વનવાસ ભાઈ લક્ષમણ અને પત્ની સીતા સાથે ભોગવિયો હતો. તે દરમિયાન રાક્ષસોના રાજા રાવણનું તેને વાનર સેના સાથે મળીને વધ કરિયું હતું. ભગવાન રામ અને માતા સીતાને બે પુત્રો પણ હતા, લવ અને કુશ.


Answered by shivanshmishraskm2
3

Your answer is in attachment

Attachments:
Similar questions