India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on mango tree in gujarati

Answers

Answered by chirformatics
106

ઐતિહાસીક વૃક્ષ "આંબો". કેરી એ આપણા ભારત દેશનુ એક પ્રાચીન ફળ છે, જેનુ ઉત્પાદન આપણા દેશમાં અંદાજે 3000 થી 6000 વર્ષ પૂર્વે થી થાય છે, એટલુ જ નહી કેરી ના ઝાડ નો ઉલ્લેખ રામાયણ અને મહાભારત મા પણ થયેલ છે, જૈન ધર્મ ના દેવી અંબીકા પણ આંબા ના વૃક્ષ નીચે જ બીરાજમાન છે તેવા ચિત્રો આપણને અનેક સાહીત્ય મા જોવામાં આવ્યા હશે, આંબા ની મંજરીનો ઉપયોગ માઁ સરસ્વતી ની પુજા માં થાય છે, તેમજ હિંદુ ધર્મના લગ્નપ્રસંગે તેમજ ગણેશચતુર્થી જેવા તહેવારો મા આંબાના પાન ના તોરણીયા બંધાય છે, કેરી ના આકાર ની ડીઝાઇન ની ભરત ગુથણ તેમજ આપણા પોશાકમા કાશ્મીરી સલવાર તેમજ મહારાષ્ટ્રીયન સાડીઓમાં ભરપુર પ્રમાણમા ઉપયોગ થાય છે.

Similar questions