India Languages, asked by simranrose2418, 10 months ago

, write essay in Gujarati on Uttarayan

Answers

Answered by sud126
5

Explanation:

ઉત્તરાયણ

" ઊડે ઊંડે છે મારો પતંગ , ઊંચે ઊંચે પેલા વાદળની સંગ . ' દર વર્ષે 14 જાન્યુઆરીના રૉજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા આવે છે . તે આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે . આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે . તેથી એને ‘ મકરસંક્રાંતિ કરે છે આ દિવસથી સુર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ ઉત્તરાયલુ ’ પત્ર | દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે . પતંગ બનાવવાની અને ઘેરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી શકે છે. મકરસંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે . સૌ યુદ્ધ તૈયારી કરતાં હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે .

મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગયુદ્ધ શરૂ થઇ જાય છે . આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે . ઠેરઠેરથી ' કાય . ' કાય . . . ’ ‘ લપેટ . . . ' ‘ લપેટ . . . ' ની બુમો સંભળાય છે . સ્પીકરીનો ધોંધણ વાતાવરણને ગજવી મુકે છે . પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે .

આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે . આ દિવસે ગાયોને બાજરીની ઘુઘરી અને પાસ નીરવામાં આવે છે . લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ ધનમાં આપે છે . તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે . આ દિવસે લોકો શેરી , બોર અને તલસાંકળી ખાય છે .

કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લુંટવામાં વધુ રસ પડે છે . કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે .

કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે .

આમ , મકરસંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે .

Similar questions