Hindi, asked by manishasisodia8843, 8 months ago

write few sentences on butterfly in Gujarati​

Answers

Answered by aaryapat06
2

કેમ છો દોસ્ત ?

  • પતંગિયા ખૂબ રંગીન હોય છે.
  • પતંગિયા રંગીન ફૂલોમાંથી રસ લેતા હોય છે.
  • પતંગિયા નાના હોય ત્યારે કેટરપીલર હોય છે.
  • પતંગિયાનું જીવન અમુક અઠવાડિયાનું જ હોય છે.
  • પતંગિયા બીજા બધા જીવડા કરતાં અલગ હોય છે.

Happy Learning, mate and Please mark as BRAINLIEST !! :)

Answered by pm880579
0

free fire ma him vhi play ap vhi play Kartha ha na

Similar questions