India Languages, asked by Tanishq8465, 15 hours ago

write five sentences on tree (in Gujarati)​

Attachments:

Answers

Answered by kalyani97
48

વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે.

વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે.

વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે.

વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે.

વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે.

કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે.

કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે.

Answered by shivanshuchauhan504
1

Answer:

aaaaaaaaaa

Explanation:

aaaaaaaaaaaaaaaa

Similar questions