Write the meaning and sentence of this
ii. એકરાર કરવો-
વાક્ય
i. પરિશ્રમપ્રિય હોવું -
વાક્ય -
Answers
Answered by
3
Answer:
1. એકરાર કરવો - પોતાની ભાવના ને બીજા ની સામે ઉજાગર કરવી, કબૂલ કરવું
વાક્ય - રાહુલે પોતાની ભૂલ નો એકરાર કર્યો.
2. પરિશ્રમપ્રિય હોવું - મહેંતીની હોવું, મહેનત કરવી ગમવું
વાક્ય - આપણાં દેશ ના ખેડૂતો પરિષ્રમપ્રિય છે.
Similar questions
English,
2 months ago
Science,
2 months ago
Science,
4 months ago
Computer Science,
4 months ago
Math,
9 months ago