Math, asked by ayanansari6754, 3 months ago

સમીકરણ x+2y=6 ના ચાર ભિન્ન ઉકેલ શોધો​

Answers

Answered by NewtonofINDIA
2

ઉકેલ:-

(x,y) = (2,2) ; (0,3) ; (6,0) અને (4,1)

પ્લીઝ મને brainiest માર્ક કરજો

આશા છે કે તમને આ મદદ કરે

ધન્યવાદ

Similar questions