ઉર્જાનો એકમ જુલ=વોટX_____?
Answers
Explanation:
અંગ્રેજીની સાઇટ પર વધુ ચર્ચા થતી જોવા માટે અહીં ક્લિક કરો.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જો તમે બલ્બને જુઓ તો કંઈક આ રીતે લખેલું મળશે 10 વોટ અથવા 100 વોટ આ વોટનો અર્થ શું થાય અને તેની ગણતરી કઈ રીતે કરી શકાય આપણે આ બાબત આ વિડિઓમાં સમજીશું અહીં 10 વોટ વિધુત પાવર ને દર્શાવે છે વિધુત પાવર એટલે પાવર બરાબર એકમ સમયમાં ખર્ચાતી અથવા પહોચાડેલ ઉર્જા હવે આપણે આના એકમ વિશે વિચારીએ તો સમયનો એકમ આપણને સેકન્ડ મળે અને ઉર્જાનો એકમ આપણને જુલ મળે અને જુલ પ્રતિ સેકન્ડના બદલે આપણે વોટ લખી શકીએ અહીં એકમ વોટ એ જેમ્સ વોટની યાદમાં લીધેલ છે અહીં આપણને 10 વોટ આપવામાં આવેલ છે તો 10 વોટ બરાબર શું થાય તે આપણને 10 જુલ પ્રતિ સેકન્ડના બરાબર મળે તેનો અર્થ એ થાય કે દરેક સેકન્ડે આ ઇલેક્ટ્રિક બલ્બ 10 જુલ ઉર્જા પુરી પડે છે જયારે હું ખર્ચાતી ઉર્જા કહું ત્યારે તેનોઅર્થ એમ થાય કે વિધુત ઉર્જાનું કોઈ બીજી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થયું છે આ ઉદામાં તે ઉષ્મા અને પ્રકાશ છે બીજા બધા ઉદા પણ