Hindi, asked by saritasrivas1606, 3 months ago

નીચેના શબ્દોના વિરુધ્ધાર્થી શબ્દો લખો.
૧. આવવું
૨. નાનો
X
X
૩. દૂર
૪. ધ્યાન X
૫. શાંતિ​

Answers

Answered by prajapatijigar656
14

Answer:

  1. જવું
  2. મોટો
  3. પાસ
  4. બેદરકારી
  5. અવાજ

Explanation:

મને લાગે છે આ જવાબ તમને મદદ કરશે

ફોલો કરો

Similar questions