Social Sciences, asked by gagan2813, 1 year ago

એક શાળાની પરીક્ષામાં ગણિતમાં મેળવેલા ગુણ (x )અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણ (y ) વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લેતા નીચે મુજબની વિગતો મળે છે તો r = ____ થાય.

\Sigma (x-\overline x) (y-\overline y) = 120, \Sigma (x-\overline x)^{2} = 80, \Sigma (y-\overline y)^{2} = 500

1) 0.6
2) 0.3
3) 0.5
4) 0.4

Answers

Answered by SANKASHTISHEKATKAR
0

4) 0.4 ...

4) 0.4 ...Is the correct answer....

Similar questions