Math, asked by kalpesh0084, 5 months ago

) પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. તો તેમની
5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો
થશે.​

Answers

Answered by parmarbipin15
0

Step-by-step explanation:

પિતા ની ઉંમર = x વર્ષ

પુત્રો નિ ઉંમર= y વર્ષ

5 વર્ષ પછી ત્રણેય ની ઉંમર

x+5+y+5+5

ans= x+y+15

Answered by mesusuthar3
0

Answer:

પિતા ની ઉંમર=x

પુત્રો ની ઉંમર =y

Step-by-step explanation:

x+5+y+5+5

x+y+15

Similar questions