India Languages, asked by rajesh4534, 1 year ago

' x2 ા ખાણ વાક્યોમાં ઉત્તર લખી :
- (i)અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે ?​

Answers

Answered by playboy12
4

કવિ કહેવા માંગતો હતો કે જેવો દીવો સતત ઝગમગતો રહે છે તે રીતે આપણે પણ ઝગમગવું જોઈએ અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ

Similar questions