વિશ્વ બચત દિન -વિશે નિબંધ .
Answers
Answered by
37
Answer:
મહાત્મા ગાંધીની 150મી જયંતીના વર્ષમાં 17મી લોકસભાની ચૂંટણી થયા પછી સંસદના પ્રથમ સંયુક્ત સત્રને સંબોધન કરતાં મને આનંદ થઈ રહ્યો છે. આ લોકસભા માટે ચૂંટાયેલા તમામ સાંસદોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું.
Answered by
0
Explanation:
રાજ્યમાં 150મી ગાંધી જયંતિની ઉજવણી પોરબંદર ખાતેથી કરવામાં આવશે. અહીં સ્થિત કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ સિવાય માનવ સાંકળથી ગાંધીજીની પ્રતિકૃતિ રચી રેકોર્ડ સર્જાશે. ત્યારબાદ અમદાવાદમાં ખાદી ખરીદીને ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિમાં સહભાગી થશે. તથા છેલ્લે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમમાં સાંજે ભવનાવલિ અર્પણ કરાશે.
Similar questions