Political Science, asked by bharatdiyora5, 11 months ago

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચે સામાન્ય તફાવત શું છે?​

Answers

Answered by poonambhatt213
4

સંયુક્ત પરિવારો વિભક્ત પરિવારો કરતા વિશાળ હોય છે.

Explanation:

કુટુંબ એ સમાજનો પાયાનો એકમ છે. તેને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એમ બે પ્રકારમાં વેંચી શકાય છે.

સંયુક્ત કુટુંબ:

=> તેને વિસ્તૃત કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ફક્ત માતાપિતા અને બાળકો જ નહીં, દાદા-દાદી,  કાકા- કાકીઓ, પિતરાઇ અને અન્ય સંબંધીઓ પણ હોય છે જે નજીકમાં રહે છે અથવા એક જ ઘરની અંદર રહે છે.

=> સંયુક્ત પરિવારો વિભક્ત પરિવારો કરતા મોટા હોય છે.

વિભક્ત પરિવાર:  

=> તેમાં ફક્ત માતાપિતા અને બાળકોનો જ સમાવેશ થાય છે.

=> દાદા દાદી અને અન્ય સબંધીઓ એક જ ઘરમાં સાથે રહેતા નથી.

=> વિભક્ત પરિવારને પ્રારંભિક, પરંપરાગત અથવા લગ્ન સંબંધી કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચેનો તફાવત:

=> આ તફાવત સભ્ય સંખ્યા પૂરતો મર્યાદિત નથી. આવક, ખર્ચ, સ્વતંત્રતા, જગ્યા અને સભ્યો કેવી રીતે એકબીજા સાથે વર્તે છે તે ઉપયુક્ત બંને પ્રકારોમાં નોંધપાત્ર રીતે અલગ છે.

=> સંયુક્ત અથવા વિભક્ત કુટુંબ બંનેમાંથી વધુ સારું કયું છે તે વિશે કોઈ નિર્ધારિત ધોરણ નથી. દરેક પ્રકારનાં પોતાના ફાયદા અને ગેરફાયદાઓ છે.

Learn more:

પ્ર : 1 દીકરી પર નિબંધ લખો.

Click here: https://brainly.in/question/3053977

પ્ર : 2 મારા શૈશવના સંસ્મરણો પર  નિબંધ.

Click here: https://brainly.in/question/11982747  ​

Answered by vishaldevipujak262
0

Answer:

સંયુક્ત કુટુંબ મને એકલો કુટુંબ બંને વચ્ચે શું અંતર છે

Similar questions