અર્થ વિસ્તાર કરો.....
ઘરમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.
Answers
Answered by
31
અર્થ વિસ્તાર કરો.....
ઘરમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ.
Answered by
6
જેનામાં સાહસ કરવાની શક્તિ છે તટે જ નવું સર્જન કરવાની હિમ્મત દાખવે છે.
વિચાર વિસ્તાર:
- જે વ્યક્તિ યુવા અવસ્થામાં સાહસ કરીને કામ કરે છે તે જીવન જીવી જાને છે અને નવું સર્જન કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
- જીવનમાં પરિવર્તન એ નિયમ છે જે લોકો પરિવર્તને સાથે જીવી ગયા એક કશુંક કરી ગયા અને લોકોની યાદીમાં નામ રાખી ગયા.
પંક્તિઓ વિષે:
- આ પંક્તિ ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત છે.
- મેઘાણી કહે છે કે યુવાનો એક જ્વાળાનો સ્ત્રોત છે અને એ ઈચ્છે તો શું ના કરી શકે?
Similar questions