Math, asked by dmpatel03, 8 months ago

પાંચ આંકડાની એવી રકમ બતાવો જેનો, પહેલો આંકડો એ બતાવે કે આ રકમ માં ૦ (શૂન્ય) કેટલાં છે? બીજો આંકડો એ બતાવે કે આ રકમ માં ૧ કેટલાં છે? ત્રીજોઆંકડો એ બતાવે કે આ રકમ માં ૨ કેટલાં છે? ચોથો આંકડો એ બતાવે કે આ રકમ માં ૩ કેટલાં છે?, અને પાંચમો આંકડો એ બતાવે કે આ રકમ માં ૪ કેટલાં છે?

Answers

Answered by kagnitesh
26

Answer:21200

Step-by-step explanation:

No explanation for this answer

Answered by amitnrw
0

21200

Step-by-step explanation:

Five digit number

The first figure shows how much is  (zero) in this number ?

The second figure shows how many 1 are in this number ?

The third figure shows how many 2  are in this number ?

The fourth figure shows how many 3 are in this number  ?, and

The fifth figure shows how many  4  are in this number ?

21200

first figure 2 -   There are 2  - Zereos

second figure 1  -  There is 1  - One

third figure 2  - There are 2 - Two

fourth figure 0  -  There are 0  - Three

fifth figure 0  - There are  0  - Four

21200

 પ્રથમ આકૃતિ 2 - ત્યાં 2 છે - ઝેરીઓ

 બીજું આકૃતિ 1 - ત્યાં 1 - એક છે

 ત્રીજી આકૃતિ 2 - ત્યાં 2 - બે છે

ચોથો આંકડો 0 - ત્યાં 0 - ત્રણ છે

પાંચમો આંકડો 0 - ત્યાં 0 - ચાર છે

Learn more:

Solve the riddle. Dividing my dog's age by 4 and adding 6 is the ...

brainly.in/question/10587295

Let us find how many riddles you can solve.(i) I am the only noble ...

brainly.in/question/11844383

https://brainly.in/question/16322617

Similar questions