એકએક શેઠ હતા. એની એક દિકરી હતી. તેનાથી કોઇ પણ લગ્ન કરવા તૈયાર ન હતુ. એક વાર એક વ્યક્તિ તેનાથી લગ્ન કરવા તૈયાર થયો પણ તેણે એક શરત મુકી કે હુ જાન્યુઆરી મહિનાની કોઇ પણ તારીખે તમારી દિકરી સાથે લગ્ન કરવા આવીશ. જે તારીખે હુ લગ્ન કરવા આવુ તેટલા તોલા સોનુ મને આપવાનુ. શેઠજી સહમત થયા અને સોની પાસે ગયા. અને એમણે પાચ વીટીઓ અવી રીતે બનવી કે તે વ્યક્તિ કોઇ પણ તારીખે આવે તો પણ શેઠ તેને તે તારીખ જેટલુ સોનુ આપી શકે. તો શેઠજી ઍ આ પાચ વીટી કેટલા કેટલા તોલાની બનવી હસે? *Mind lagavo bahu jordar sawal che* શેઠ હતા. એની એક દિકરી હતી. તેનાથી કોઇ પણ લગ્ન કરવા તૈયાર ન હતુ. એક વાર એક વ્યક્તિ તેનાથી લગ્ન કરવા તૈયાર થયો પણ તેણે એક શરત મુકી કે હુ જાન્યુઆરી મહિનાની કોઇ પણ તારીખે તમારી દિકરી સાથે લગ્ન કરવા આવીશ. જે તારીખે હુ લગ્ન કરવા આવુ તેટલા તોલા સોનુ મને આપવાનુ. શેઠજી સહમત થયા અને સોની પાસે ગયા. અને એમણે પાચ વીટીઓ અવી રીતે બનવી કે તે વ્યક્તિ કોઇ પણ તારીખે આવે તો પણ શેઠ તેને તે તારીખ જેટલુ સોનુ આપી શકે.તો શેઠજી ઍ આ પાચ વીટી કેટલા કેટલા તોલાની બનવી હસે? *Mind lagavo bahu jordar sawal che*
Answers
Answered by
3
Answer:
1, 2, 4, 8, 16
Explanation:
You can make every combination (1 to 31) with the help of above 5 digits.
Answered by
0
Answer:
એકએક શેઠ હતા.
Explanation:
સમજૂતી:
5 રિંગ્સનું વજન છે:
1, 2, 4, 8, 16 ગ્રામ
આ 5 પ્રકારનાં વજનના મિશ્રણનો ઉપયોગ કરીને તમે મુજબની વ્યક્તિને 1-31 ગ્રામ વજન આપી શકો છો.
ઉદાહરણ:
જો બુદ્ધિશાળી માણસ 3 જી દિવસે મુલાકાત લે છે, તો તમે તેને 1 અને 2 ગ્રામ સાથે રિંગ આપી શકો છો.
જો બુદ્ધિશાળી માણસ 15 મી તારીખે મુલાકાત લે છે, તો તમે તેને 1, 2, 4, 8 ગ્રામથી રિંગ આપી શકો છો.
જો બુદ્ધિશાળી માણસ 30 મી તારીખે મુલાકાત લે છે, તો તમે તેને 2, 4, 8, 16 ગ્રામ સાથે રિંગ આપી શકો છો.
Similar questions
Computer Science,
6 months ago
English,
6 months ago
English,
1 year ago
Geography,
1 year ago
Science,
1 year ago