*એક ઉખાણું*
એક પુરુષ ગાડુ લઈને જતા હતા , પાછળ એક સ્ત્રી જતી હતી, કોઈએ પૂછ્યું,- એ ગાડુ લઈને જાય એ તમારે શું થાય ? પેલી સ્ત્રી બોલી
*" વાત કરું તો વાર લાગે,*
*ગાડુ ઉપડી જાય;*
*એની સાસુ ને મારી સાસુ ,*
*સગી માં- દીકરી થાય"*
આનો ઉત્તર આપે એ ચતુર કહેવાય
Answers
Answered by
0
Answer:
] ધુમાડો ૨] ચંદ્ર ૩] અંધારું ૪] ગુસ્સો અને માર ૫] શિયાળ ૬] ઉંમર-આયુ ૭] પોપટ ૮] લાકડું ૯] રાઇફલ ૧૦] જોડા (ચંપલ, બૂટ વગેરે) ૧૧] નાળિયેર ૧૨] નકશો-મેપ ૧૩] સડક ૧૪] પર્વત ૧૫] રાતનો ચોકીદાર ૧૬] નખ ૧૭] કાજલ ૧૮] અક્ષર-જ્ઞ ૧૯] નાળિયેર ૨૦] દૂધ ૨૧] પ્રેશર કૂકર ૨૨] ચશ્મા ૨૩] હરદ્વાર-હરિદ્વાર ૨૪] વૃક્ષ વનસ્પતિ ૨૫] શતરંજ ૨૬] રેલ્વે ૨૭] અક્ષર-ર ૨૮] છત્રી ૨૯] પ્રકાશ ૩૦] કાળો રંગ
Explanation:
Language smj m nhi aayi
Similar questions
Math,
5 months ago
Math,
5 months ago
Environmental Sciences,
5 months ago
Math,
10 months ago
Physics,
10 months ago
Math,
1 year ago
Political Science,
1 year ago