CBSE BOARD X, asked by narutozosang2274, 11 months ago

એક કુવા ઉપર બે સ્ત્રીઓ પાણી ભરવા માટે ગઈ. એમાં એક સ્ત્રી કુવામાંથી પાણી નિકાળવા માટે દોરડું લઇને નહોતી લાવી એટલે તેણે બીજી સ્ત્રી પાસે દોરડું માંગ્યું અને કહ્યું, ( તમારા સસરા મારા સસરાને સસરા કહીને બોલાવે છે એ આપણો સંબંધ છે ) એ સંબંધ થી તમે મને દોરડું આપો. સવાલ -એ બે સ્ત્રીઓ વચ્ચે શું સંબંધ હશે?

Answers

Answered by smeetpatelc2
0

Answer:

Explanation:

મામી અને ભાણેજ ની પત્ની

Similar questions