Science, asked by kp04549, 11 months ago

છીંક આવવાનો કારણ જણાવો​

Answers

Answered by Anonymous
6

શરદી થાય ત્યારે વારંવાર છીંક આવે તો કોઈ પણ પરેશાન થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે છીંક આવવી એ પણ સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે, કારણ કે તે શરીરની રક્ષાત્મક પ્રતિક્રિયા તરીકે કામ કરે છે. જ્યારે પણ કોઈ બેક્ટેરિયા નાકમાં પ્રવેશે છે ત્યારે આપણું મગજ તેની પ્રતિક્રિયા આપે છે. છીંક આવવી એક શારીરિક પ્રક્રિયા છે, જેને સંચાલિત કરવામાં વોકલ કોર્ડ અને પેટની માંસપેશીઓ પણ ભાગ લે છે. એવું નથી કે, માત્ર શરદી-તાવ થાય ત્યારે જ છીંક આવે છે, પરંતુ છીંક આવવાનાં બીજાં પણ કેટલાંક કારણો છે. કેટલીક શોધ કહે છે કે, આંખોની પાંપણો તૂટે ત્યારે પણ કોઈને છીંક આવે છે. આ સિવાય કેટલાક લોકોને ચોક્લેટની એલર્જી હોય છે, જેને કારણે તેમને છીંક આવે છે. આવામાં તમે કેટલાક સરળ ઘરેલુ નુસખા અજમાવીને છીંકથી છુટકારો મેળવી શકો છે

FOLLOW ME... I'LL FOLLOW YOU..... PLEASE MARK AS A BRAINLIEST ANSWER

Similar questions