Science, asked by hareshchaudhary18, 10 months ago

૩૮.
ભારત દ્વારા સૌપ્રથમ ઉપગ્રહ અવકાશમાં કયારે છોડવામાં આવ્યો હતો ?
(અ) ૧૯૮૦ (બ) ૧૯૭૦ (ક) ૧૯૭૫ (ડ) ૧૯૨૦​

Answers

Answered by BrainlyMehu
0

❤ hOlA mAtE ❤

==> તે 1950 ના રોજ શરૂ કરાઈ હતી

Answered by Anonymous
0

ભારતે ૧૯૭૫થી અત્યાર સુધીમાં (૨૮ એપ્રિલ ૨૦૧૬ સુધીમાં) વિવિધ પ્રકારના ૮૩ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે. આ ઉપગ્રહો અમેરિકન, રશિયન અને યુરોપી રોકેટ વાહનોનો ઉપયોગ કરીને તેમજ સંપૂર્ણપણે ભારતીય વાહનો દ્વારા છોડાયા છે. ભારતનો અવકાશી કાર્યક્રમ ઇસરો (ISRO) સંસ્થા સંભાળે છે

Similar questions