India Languages, asked by akashkumar37381, 9 months ago

રમઝુ મીર પત્નીની કબર ઉપર ફૂલ ચડાવવા જતો ત્યાં કયાં ફૂલ-છોડની મહેકને માણતો ?​

Answers

Answered by DhruvKunvarani
26

રમઝુ મીર પત્નીની કબર ઉપર ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના છોડની મહેકને માણતો.

Answered by manvir2357
1

મરવા છોડના ફૂલ ચ્ધવી આવતો

Similar questions