રાષ્ટ્રસંઘ ઉદેશો ક્યાં ક્યાં છે?
Answers
Answer:
ભારતીય લોકોના જીવનમાં મૂળભૂત ફરજો, બંધારણનું પાલન કરે અને તેના આદર્શો અને સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું માન રાખે. ઉમદા આદર્શોને વળગવું અને તેનું પાલન કરવું જેણે આપણા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપી. ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન અને રક્ષણ કરવું.
hope it's helpful
please mark me as brainlies please
Answer:
રાષ્ટ્રસંઘ ઉદેશો ક્યાં ક્યાં છે?
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન ) એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, સામાજિક પ્રગતિ , માનવ અધિકાર ની દ્રષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. યુએનની સ્થાપના દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે અને વાટાઘાટ માટે એક મંચ પૂરુ પાડવા માટે લીગ ઓફ નેશન્સ ના સ્થાને 1945માં બીજા વિશ્વ યુદ્ધ બાદ થઇ હતી. તેમાં તેના હેતુઓને પાર પાડવા માટે અસંખ્ય પેટા સંસ્થાઓનો સમાવેશ થાય છે.
હાલમાં 193 સભ્ય રાજ્યો છે, જેમાં વિશ્વમાં આશરે દરેક સાર્વભૌમ રાજ્યનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં આવેલી તેની ઓફિસોથી યુએન અને તેની ખાસ એજન્સીઓ આખા વર્ષ દરમિયાન યોજાતી નિયમિત બેઠકોમાં હેતુઓ અને વહીવટીય મુદ્દાઓ નક્કી કરે છે. સંસ્થાને વહીવટીય સંસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે, મુખ્યત્વેઃ જનરલ એસેમ્બલી (મુખ્ય સહેતુક એસેમ્બલી); સલામતી કાઉન્સીલ (શાંતિ અને સલામતી માટેના ચોક્કસ ઠરાવો નક્કી કરે છે); આર્થિક અને સામાજિક કાઉન્સીલ (આંતરરાષ્ટ્રીય આર્થિક અને સામાજિક સહકાર અને વિકાસને ઉત્તેજન આપવામાં મદદ કરે છે); સચિવાલય (યુએન દ્વારા જરૂરી અભ્યાસો, માહિતી અને સવલતો પૂરી પાડે છે); આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (પ્રાથમિક ન્યાયિક ભાગ). વધારાની સંસ્થાઓ અન્ય યુએન સિસ્ટમ એજ્ન્સીઓ જેમ કે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ), વિશ્વ ખાધાન્ન કાર્યક્રમ (ડબ્લ્યુએફપી) અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)સાથે મળીને સંભાળ રાખે છે. યુએનનું જાહેર રીતે દેખાતું પાત્ર સેક્રેટરી જનરલ છે, હાલમાં પોર્ટુગલના એન્ટોનિયો ગુટેરેસ છે, જેમણે 2017માં પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. સંસ્થાને તેના સભ્ય રાજ્યો પાસેથી મૂલ્યાંકિત અને સ્વૈચ્છિક ફાળાઓનું ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે છ સત્તાવાર ભાષાઓ ધરાવે છેઃ અરેબિક, ચાઇનીઝ, ઇંગ્લીશ , ફ્રેંચ, રશીયન , અનેસ્પેનીશ.[૧]