Science, asked by jagdishborse0909, 5 months ago

નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમિકરણ લખો
મિઠાના જલિય દ્રાવણની કાર્બન ડાયોક્સાઈડ અને અમોનિયા સાથે પ્રક્રિયા થઈ અમોનિયમ ક્લોરાઈડ અને સોડીયમ હાયડ્રોજન કાર્બોનેટ બને છે.​

Answers

Answered by ysjoshi0311
1

Answer:

NaCl + CO2 + NH3 + H2O = NH4Cl + NaHCO3

Hope it helps you

Similar questions
Math, 2 months ago