Social Sciences, asked by dp833708, 10 months ago

પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ​

Answers

Answered by MairaShah786
1

HEY MATE...!

HERE IS UR ANSWER...!

પ્રથમ વિશ્વ યુદ્ધ અન્ય જાણીતા નામે મહાન યુદ્ધ એ એક વૈશ્વિક યુદ્ધ હતું જેનો ઉદ્ભવ યુરોપમાંથી થયો હતો. આ યુદ્ધ જુલાઇ ૨૮ ૧૯૧૪ થી નવેમ્બર ૧૧ ૧૯૧૮ સુધી ચાલ્યું હતું, તે સમયે આ યુદ્ધને "બધાં યુદ્ધોનો અંત કરનાર યુદ્ધ" કહેવામાં આવતું.[૧] આ યુદ્ધમાં ૬૦ મિલિયન યુરોપીયન સહિત કુલ ૭૦ મિલિયન સૈનિકો જોડાયા હતાં જેમણે આ યુદ્ધને વિશ્વના સૌથી ભયંકર યુદ્ધોમાંનુ એક બનાવ્યું હતું.[૨] આ યુદ્ધમાં ફ્રાંસ, બ્રિટન અને રશિયાના સાથી રાષ્ટ્ર સમૂહનો વિજય થયો હતો જ્યારે જર્મની, તુર્કી અને તેમના સહયોગી રાષ્ટ્રોનો પરાજય થયો હતો.

HOPE IT HELPS...!

THANKS.

Similar questions