તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો ?
please help me
i have a homework
Answers
Explanation:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્ર દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે સહયોગ અને ક્ષેત્રની સ્થિતિ પર વિચારોની આપલે થઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા યથાવત્ રાખવા માટે ભારત તરફથી કૂટનીતિ, સંવાદ અને વિશ્વાસ રાખવાની પોતાની પ્રાથમિકતા દોહરાવી હતી.
ઑલ ઇન્ડિયા રેડિયો અનુસાર બંને નેતાએ પોતાની 2015માં થયેલી પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધીના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિનું પણ આકલન કર્યું હતું.
હાલમાં ઈરાન દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, એવા સમયે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે. સાઉદી અરબનાં ઑઇલ પ્લાન્ટ પરના હુમલા માટે સાઉદી અને અમેરિકા ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. જોકે ઈરાન આ આરોપોનો નકારતું રહ્યું છે.
સાઉદી અરેબિયા પરનો હુમલો ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે
line
ઇન્ડોનેશિયામાં ભૂકંપથી 20 લોકોનાં મૃત્યુ
ભૂકંપ
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇન્ડોનેશિયામાં આવેલા ભૂંકપથી 20 લોકોનાં મૃત્યુ થયાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇન્ડોનિશિયાના અંબોન દ્વિપમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 હોવાનું જાણવા મળ્યું છે.
ભૂકંપને કારણે એક હૉસ્પિટલ, એક વિશ્વવિદ્યાલય સહિત અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે.
ભૂકંપથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને હૉસ્પિટલની બહાર તંબૂ તાણીને મેદાનમાં રાખવામાં આવ્યા છે.
એક વાર ભૂકંપ આવ્યા પછી પણ અનેક વાર આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.