Hindi, asked by aaiyubbhaikhalifa, 7 months ago

(અ) નીચેના ગધખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
કુદરત માણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમુદ્ર, પ્રસન્ન , ગંદનીર અને વિવિધતાપૂર્ણ
બનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલર્જી છે. પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ. 'ધ્વનિમાંથી સંગીત ઉપજાવીએ
છીએ,વષણમાંથી જેમ જ્વાળા ઉત્પન્ન કરીએ છીએ , તેમજ જીવનમાંથી સંસ્કૃતિ ખીલવીએ છીએ. જીવન એ પ્રકૃતિ છે. સંરકૃતિ
એ એનો ઓપ છે. જીવન જો સંસ્કારિતાનો ઓપ ધારણ ન કરે તો એ પરિપૃષ્ઠ ોંવા છતાં કૃતાર્થ ન થઇ શકે અને સંસ્કૃતિ જો.
જીવનને વફાધર ન રહે તો એમાં પોલાપણું આવે, એટલું જ નન્હીં પણ વિકૃતિ પેદા થઇને દૂધ જ છૂટે, જો જીવન ધરતી હોય
તો સંસ્કૃતિ સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સંધાય તો બંને વ્યર્થ થઇ જાય.​

Answers

Answered by HACKERZ0008
0

Answer:

abbe nikkal...... ..... ....

Similar questions