India Languages, asked by genius6408, 6 months ago

પ્ર. નીચેના મુદ્દાઓને આધારે દસ-બાર વાક્યોમાં વાર્તા લખી, તેને યોગ્ય શીર્ષક આપો.

એક ચોર – ભિક્ષા માગવા એક સાધુનું ચોરના ઘરે પધારવું - સાધુના ઉપદેશથી પ્રેરાઈને હંમેશાં સાચું
બોલવાનું વ્રત લેવું – રાજમહેલમાં ચોરી કરવા જવું – મહેલના દરવાજે પ્રધાનનો મેળાપ - ચોરાયેલી
માલમત્તામાં પોતાનો અડધો ભાગ રાખવાની પ્રધાનની શરત - ચોરી કરતાં ચોરનું પકડાઈ જવું – સો કોરડાની
સજા – પચાસ કોરડા પ્રધાનને મારવાની ચોરની વિનંતી – પરિણામ - બોધ.

PLEASE TELL THE ANSWER AS SOON AS POSSIBLE.......NEED IT URGENTLY.......
PLEASE SUBSCRIBE TO :
DIYA'S CREATIVE STUDIO​

Answers

Answered by deveshkumar9563
0

Explanation:

પર્યુષણ કે પજુસણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનું એક છે, અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, "જોડાવું" અથવા "સાથે આવવું". આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. [૧][૨] પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આ કાળ દરમ્યાન મોડામાં મોડી ભાદરવા સુદ પાંચમ સુધી પર્યુષણની શરુઆત થઈ જવી જોઈએ. પ્રાચીન લિપીઓમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના ૧૫૦ વર્ષ પછી જૈન સંવત્સરીને ભાદરવા સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને ૨૨૦૦ વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.

Similar questions