Physics, asked by cankur935, 5 months ago

એક ભાઈ ગાડું લઈ ને જાય છે એની પાછળ પાછળ એક સત્રી જાય છે સામેથી એક માણસ આવે છે અને એ સત્રિ ને પૂછે છે કે આગળ જે ભાઈ જાય છે એ તમારા શું થાય છે અને કેમ કીધું કે હું તમને કેવા માં રઈશ તો મારું ગાડું નીકળી જશે એ ભાઈ ની સાસુ ને મારી સાસુ માં દીકરી થાય છે તો એ સ્ત્રી નો સબંધ શું થાય​

Answers

Answered by pm62341
1

Answer:

શાયદ તમારો જવાબ છે

એનો પતિ થઇ છે...

hope it helps you

please mark me as brainlist.....

Similar questions