India Languages, asked by varundhadha32, 5 months ago

પરદેશમાં ગુજરાતી ભાષાનું ગૌરવ કેવી રીતે સાચવી શકાય?

Answers

Answered by aniket2344433345234
2

Answer:

ગુજરાતી ‍(/ɡʊdʒəˈrɑːti/[૭], રોમન લિપિમાં: Gujarātī, ઉચ્ચાર: [ɡudʒəˈɾɑːtiː]) ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે, અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

Similar questions