આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો .૪
મુદ્દા :- એકકંજૂસ - વાડામાંરૂપિયાદાટવા - દરરોજરાતેરૂપિયાગણવા - ચોરનુંજોઈજવું - રૂપિયાકાઢીલેવાઅનેકાંકરામૂકવા - કંજૂસનેજાણ - માથુંફૂટવું - પડોશીનુંમહેણું " હવેકાંકરાગણજે " - બોધ
Answers
Answer:
દેશની ટોચની બિઝનેસ સ્કૂલના સ્નાતક વિક્રમ શ્રીધરે વાર્તા કહેવાની કળાને જીવંત રાખવા માટે સ્ટોરી ટ્રી નામનો એક પ્રોજેક્ટ શરુ કર્યો છે.તેમનુ કહેવુ છે કે પહેલાના જમાનામાં બાળકો માટે વાર્તા જ એકમાત્ર મનોરંજનનુ સાધન હતુ.હવેના યુગમાં વાર્તા કહેવાની કળા ભુલાઈ ગઈ છે.બાળકોમાં સર્જનાત્મકતા કેળવવા માટે પણ વાર્તાઓ જરુરી છે અને વાર્તા એટલે માત્ર પંચતંત્રની બોધકથાઓ એવુ નહી.આ તમામ બોધકથાઓ જ બાળકોને કહેવી જરુરી નથી.તેમને પર્યાવરણને પ્રેમ કરવાનો સંદેશો આપતી બીજી ઘણી વાર્તાઓ કહી શકાય.