Science, asked by talaviyahitesh123, 5 months ago

ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિ ના પ્રવતૅક કોણ હતા

Answers

Answered by Gargiey27
3

Explanation:

ભારતની વિદેશ નીતિ ભારત દેશના બંધારણમાં આપેલા માર્ગદર્શક સિદ્ધાંતો તેમ જ દેશના સાંદર્ભિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો મુજબ ઘડી કાઢવામાં આવેલી છે.

ભારતની વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો આ પ્રમાણે છે.

વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વસામ્રાજ્યવાદ તથા સંસ્થાનવાદનો વિરોધરંગભેદ તથા જાતિભેદનો વિરોધએશિયા અને આફ્રિકાના દેશો સાથે ગાઢ સહકારનિ:શસ્ત્રીકરણબિનજોડાણની નીતિ

Similar questions