સવાર પડતાં કુદરતમાં કેવા ફેરફાર થાય છે ?
Answers
Answered by
9
Explanation:
સવાર થતાં , પૂર્વના આકાશમાં રંગો રેલાઇ રહ્યા છે.
પંખીઓ કલશોર કરતા ઉડવા લાગે છે.
સુરજ ના અજવાળા માં પહાડો ઝરણાં અને મેદાનો સ્પષ્ટ દેખાઇ છે.
લીલા ઘાસ પરથી પવન વાય છે.
ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે.
આમ, સવાર સવાર પડતાં જ વાતાવરણમાં જાતજાતના ફેરફારો થાય છે.
તમે ગુજરાતી છો!!!! i really proud of you!!!!
Similar questions