Biology, asked by Mahipatel10, 3 months ago

બાળકો શનિવારની શા માટે આતુરતાથી રાહ જુએ છે?

Answers

Answered by alka18426
1

Answer:

ઘણીવાર બાળકને બહાર લઇ જ જવું પડે એવું હોય તો નીચે જણાવેલ કાળજી રાખવી રાખો.

બાળકને ગિરદીવાળી જગ્યાએથી દૂર રાખો. આવી જગ્યાએ કિટાણુઓ ઝડપથી પ્રસરતા હોય છે અને રોગનો ચેપ જલદી લાગી શકે છે.

સીધા સૂર્યપ્રકાશ અને ગરમીથી તમારા બાળકને દૂર રાખો.

મચ્છરદાનીનો ઉપયોગ કરીને તમારા બાળકને મચ્છર કે અન્ય જંતુઓથી રક્ષણ આપો.

બાળકને હંમેશ ચોખ્ખું રાખો. નિયમિત રીતે કાળજીપૂર્વક એના હાથ ધોવા, નખ કાપવા અને દિવસમાં બે-ત્રણવાર નવડાવો અથવા સ્પંજ કરો.

તમારાથી બનતા બધા જ પ્રયત્ન કરવા છતાં ઘણીવાર બાળકો માંદા પડતા હોય છે, તો એ વખતે ગભરાઇ જવાને બદલે તુરંત એને ડૉક્ટર પાસે લઇ જવું.

Similar questions