CBSE BOARD X, asked by sohailsaad1909, 3 months ago

નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
નિ
એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિનો આ જ
માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે છે ડાને વધારે ચમક્તા બનાવશે. એ
જ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે
અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિોને
એકાગ્ર ક્યાં સિવાય ના જગતમાનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે ? આપણે એનાં દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ.
યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તો જગતને તેના રહસ્યો ખાપણી સમક્ષ ખુલ્લો કરવા તૈયાર છે
નિએ કા મતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે!​

Answers

Answered by mohnishkrishna05
0

Answer:

mark me as brainliest and thank me if the answer is useful.

Explanation:

Similar questions