પ્રશ્ન : ૧
(
(અ) વાર્તા વાંચીને પ્રશ્નોના જવાબ લખો.
એક સુંદર સરોવર હતું. તેની આસપાસ અનેક પક્ષીઓ માળો બાંધીને રહેતાં હતાં, સરોવરથી થોડે
દૂર પ્રવીણ અને તેની મા ઝૂંપડીમાં રહેતાં હતાં. મા મજૂરીએ જાય ત્યારે પ્રવીણ સરોવરનાં પક્ષીઓને
નિરખ્યા કરે. આ પક્ષીઓમાંથી શ્વેત હંસ જોડે પ્રવીણને મિત્રતા થઈ ગઈ. પ્રવીણને ખીર ખૂબ ભાવતી.
માતાને જે દિવસે મજૂરી વધારે મળતી તે દિવસે ઘરમાં ખીર બનતી. પ્રવીણ ક્યારેય એકલો ન ખાય.
તેને ભાવતી ખીરની ઉજાણી મિત્ર સાથે મળીને જ કરે. શ્વેત હંસ ખીર ખાઇને ખૂબ ખુશ થાય શ્વેત હંસે એક
દિવસ પોતાની પાંખનું એક સુવર્ણ પીંછું આપીને કહ્યું, “લે પ્રવીણ, આ મારા તરફથી આશીર્વાદ. તું
ભણવામાં ખૂબ તેજસ્વી થશે, પણ મારી વાત તારે માનવી પડશે. રોજ સવારે વહેલા ઊઠી બે કલાક
સ્વાધ્યાય કરવો પડશે. મહેનતથી જ આગળ વધાય.” પ્રવીણ તો ખુશ થતો ઘરે ગયો.
પ્રશ્નો:
(૧) શ્વેત હંસ અને પ્રવીણ કેવી રીતે ઉજાણી કરતા ?
(ર) પ્રવીણનું કુટુંબ ગરીબ છે એમ તમને શેના આધારે લાગે છે ?
(3) પ્રવીણના ઘરે કાલે ખીર બની કારણ કે....
(અ) પ્રવીણનો પહેલો નંબર આવ્યો.
(બ) પ્રવીણની માતાને મજૂરીના વધારે પૈસા મળ્યા.
(ક) પ્રવીણના ઘરે શ્વેત હંસ આવ્યો.
(૪)
આશીર્વાદના સ્વરૂપે પ્રવીણને શું ભેટ પ્રાપ્ત થઈ ?
તેજસ્વી બનવા માટે શ્વેત હંસે કઈ શરત મૂકી ?
(૫)
Answers