Hindi, asked by bharatdave8731, 2 months ago


નીચેની શબ્દરમતમાંથી પાંચ શબ્દો શોધો અને તે શબ્દો પરથી વાક્યો બનાવો.​

Attachments:

Answers

Answered by cp8177551
7

Answer:

દૂત

બરાબર-આ વાત તમે બરાબર કરી.

ચતુર-આ તો બહુ ચતુર નિકલ્યો.

કલાકાર-શું તમે કલાકાર છો?

ખેત-ખેત મા ખેડૂતો કામ કરે છે.

ખેચ -મારે પૈસા નિ ખેચ હતી.

Attachments:
Similar questions