English, asked by umeshketham123, 4 months ago

નીરો બાલ વાર્તા વાંચી તે- થી રૂઢિપ્રયોગો અને કહેવતો કોઈને લાખો
શિયાળાની કડકડતી ઠંડીમાં ચીચી ચકલીએ ચકુ ચકલા સાથે ખોરાક
ફોધવા જવાનું નક્કી કર્યું. તેને થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક
મળી જશે. પરંતું બચ્ચાંને માળામાં એકલાં મૂકીને જતાં બહુ જીવ બળતો કાળુ
કાગડો હમણાં હમણાં બહુ ચક્કર મારે છે. પણ શું થાય ? બધાના પેટનો ખાડો
તો પૂરવો ને તેણે રા; સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. રાકુએ
પણ કહ્યું કે, આ કાળુ તો આદુ ખાઇને પાછળ પડી ગયો છે. તમે ચિંતા ન
કરો. ચેતતા નર સદા સુખી. હું બચ્ચાંનું બરાબર ધ્યાન રાખીશ.​

Answers

Answered by opancras
0

Explanation:

ચકલીએ ચકુ ચકલા સાથે ખોરાક

ફોધવા જવાનું નક્કી કર્યું. તેને થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક

મળી જશે. પરંતું બચ્ચાંને માળામાં એકલાં મૂકીને જતાં બહુ જીવ બળતો કાળુ

કાગડો હમણાં હમણાં બહુ ચક્કર મારે છે. પણ શું થાય ? બધાના પેટનો ખાડો

તો પૂરવો ને તેણે રા; સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. રાકુએ

પણ કહ્યું કે, આ કાળુ તો આદુ ખાઇને પાછળ પડી ગયો છે. તમે ચિંતા ન

કરો. ચેતતા નર સદા સુખી. હું બચ્ચાંનું બરાબર

Similar questions