‘ક્ષમા’ શબ્દના ધ્વનિઘટકો (સ્વર-વ્યંજન) છૂટા પાડો.
Answers
Answered by
5
Explanation:
વિચારોની આપલે કે પોતાની ઈચ્છિત વાત અન્યને જણાવવા માટે માનવ પ્રજાતિમાં સંભાષણ એક પ્રમુખ અંગ છે. વિશ્વની કોઈપણ ભાષા/બોલીને બોલવા કે શ્રાવ્ય સ્વરૂપ આપવા માટે જરુરી છે નાદ, અવાજ કે ધ્વનિ. માનવ પ્રજાતિ દ્વારા આ ધ્વનિ પ્રાયઃ ગળામાંથી નીકળે છે. આ ધ્વનિ હવાની મદદ વડે ઉત્પન્ન કરાય છે. શ્વાસોચ્છ્વાસ દ્વારા ઉત્સર્જિત હવાનો ઉપયોગ કરી સ્વર પેટી વડે ધ્વનિ ઉત્પન્ન કરાતો હોય છે.
ઉચ્છ્વાસીત હવા વડે બહાર નીકળતી હવા કોઈપણ જગ્યાએ અટક્યા વગર નીકળે અને જે ધ્વનિ નીકળે તે ધ્વનિઓને ‘સ્વર’ કહેવાય છે. અ,આ,ઈ વગેરે બોલતી વખતે નીકળતી હવાને ક્યાંય પણ અટકાવ્યા વગર નીકળે છે આ બધાં સ્વર છે.
એ જ રીતે બહાર નીકળતી હવા જો ક્યાંય
Answered by
0
सैनिक शब्द दोनों ध्वनि छोटा बड़ा
Similar questions