Hindi, asked by shailishah2911, 3 months ago

પ્રશ્ન:-૫. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
સાંજરે ને સવારે દઈ કાગળો નિત્ય તું માર્ગ તારે સિધાવે:
તુજ દીધાપત્રમાં એ બધું શું ભર્યું મોદીનું ભલા ઉર લાવે ?
કેટલી માટે કેરી દુવાઓ ભરી કેટલા પ્રેમી ના પ્રેમ ભાવ ?
કેટલા ઉર કેરા નિસાસા ભર્યા ? કેટલા હર્ષ કેરા સમાવ ?
કેટલાં નેન તારી પ્રતીક્ષા કરે ? કેટલા કર્ણ પદરવ સુણે છે ?
બા નથી પત્ર”એવું કહીને કદી શું ભર્યું આંખ સામે જુએ છે ?
જાણતો જ કેટલા ચાંપતા છાતીએ ? પત્રને ચુંબનો કૈક ચોડે ?
કૈકે આંખો. થકી આંસુડાઓ વહી ભીંજવી શુષ્ક એ પત્ર દોડ ?
પ્રશ્નો:-૧. ટપાલી ક્યારે આવે છે ?
૨ લોકો ટપાલીની આવવાની રાહ કેવી રીતે જુએ છે ?
૩ પત્રોમાં કેવી લાગણીઓ ભરેલી હોય છે?
૪ પત્ર વાંચીને લોકો શું કરે છે?
૫ કાવ્યનું યોગ્ય શીર્ષક આપો.​

Answers

Answered by sudhirnirmale82
0

Answer:

મોદીના સારા માટે. કેટલા પ્રેમીઓ માટે કેરી આશીર્વાદોનો પ્રેમ ભરે છે? આંસુ નીચે વહે છે અને અક્ષર સુકાઈ જાય છે?

Similar questions