પ્રશ્ન-૬
આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો.
ઉદાહરણ : આંબો, કેરી : આંબા પર કેરી છે.
(૧) જંગલ, નદી :
(૨) ગોળ, શેરડી : -
(૩) ઘર, ઝાડ : -
(૪) પાણી, વરસાદ : -
(૫) પંખો, શિયાળો : -
It's Gujarati
Answers
Answered by
0
Answer:
જંગલમાં નદી વહે છે.
મને ગોળ કરતા શેરડી વધારે ભાવે છે.
મારા ઘરની બહાર એક મોટું ઝાડ છે.
ભારે વરસાદનાકારણે મારા ઘરની બહાર પાણી ભરાઈ ગયુ હતું.
મને શિયાળામાં પંખો ચાલુ કરવો ગમતુ નથી.
Similar questions