Chemistry, asked by subhashahir1978, 3 months ago

‘આલાલીલા વાંસડિયા” કાવ્યનો પ્રકાર લખો.​

Answers

Answered by taekimchi
0

Answer:

ધોરણ ૬ ગુજરાતી કાવ્ય ૧૦ આલાલીલા વાંસડીયા

કાવ્ય ૧૦ આલાલીલા વાંસડીયા

સાહિત્ય પ્રકાર- લોકગીત

પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો.

(1) કવિ વાંસળીયામાંથી શું ઉતરાવવા માગે છે?

(A) પ્રભુજી

(B) વાંસળી

(C) પોપટ

(D) મોર

=> (A) વાંસળી

(2) વાંસલડી કોણ વગાડે છે?

(A) શ્રીકૃષ્ણ

(B) ગોવાળ

(C) ખેડૂત

Similar questions