India Languages, asked by vijayhhai, 3 months ago

પ્રશ્ન -૪ નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો:

બે સ્ત્રીઓ - એક બાળક માટે લડવું - ઝઘડો વધી જવો - ન્યાય માટે કાજી પાસે જવું - નોકરને બોલાવવા - બાળકના ટૂકડા કરવા આદેશ - બાળકની માતા નું રુદન - અન્ય સ્ત્રી ને સજા.​

Answers

Answered by arvindbhaiasalaliya
32

Answer:

ok!!?!?????..??

Explanation:

please thanks

Attachments:
Answered by vijayksynergy
9

આ વાર્તાનું શીર્ષક હોઈ શકે - માં તે માં બાકી બધા વગડાના વા!

વાર્તા:

  • બગીચામાં બે સ્ત્રી બેઠી હતી. અચાનક એમાંથી એક સ્ત્રી કહેવા લાગી "આ બાળક મારુ છે."
  • અને પહેલી સ્ત્રી કહે ના! આ બાળક મારું છે.
  • કોઈ હાર માનવા તૈયાર જ ના હતું.
  • પછી એક બુઝુર્ગ વ્યક્તિ એ કહ્યું "ચાલો ન્યાય મંદિર માં જઈએ અને બાળકની સાચી માતા કોણ છે તે જાણીએ. "
  • ત્યાં પણ બને સ્ત્રી માનવા જ તૈયાર ના હતી.
  • ન્યાયધીશે આદેશ આપ્યો આ બાળકના કટકા કરીને બંને સ્ત્રી ને આપી દયો.
  • બીજી સ્ત્રી કહે હા એમ જ કરો.

વાર્તાનું અંત:

  • પણ પહેલી સ્ત્રી બોલી ના બાળક એને આપી દ્યો પણ મારા બાળકના કટકા ના કરો.
  • અને બધાને ખબર પડી ગઈ કે બાળકની સાચી માતા કોણ છે.
Similar questions