India Languages, asked by shainafm2024, 3 months ago

ગાધીજી વિશે વાકયો લખો​

Answers

Answered by arvindbhaiasalaliya
0

Answer:

  • ગાંધીજી જે અસત્ય સામે લડત આપી હતી. તેણે અનેક વાક્યો વડે અને સૂત્રો વડે ભારત દેશને આઝાદ કર્યો હતો.
  • તેમણે સત્યાગ્રહ રચ્યો અને બીજી ઘણી રીતે આપણા દેશને બચાવ્યો તેમણે અહિંસા ના હથિયાર વડે આખેય દેશને આઝાદી આપી તેમના વાકયો હજીય યાદ છે અને યાદ રહેશે આપણા ગુજરાતમાં તેમણે મીઠા અન્યાયી કાનૂન સામે દાંડીકૂચની યાત્રા કરી સત્યાગ્રહ કર્યો પોતાની આત્મકથા " સત્યના પ્રયોગો "નામના ગ્રંથ આખેય દેશને આઝાદી આપી.
  • આ પ્રકારે તેણે અક્ષરો વિશે કહેતા કહ્યું છે કે ખરાબ અક્ષરોએ અધૂરી કેળવણીની નિશાની છે.

Explanation:

please branlist answer

Similar questions