India Languages, asked by riyarawat7851, 2 months ago

મીઠા ઝાડનાં મૂળ ખાવા ' ( કહેવત સમજાવો . )​

Answers

Answered by arvindbhaiasalaliya
11

Answer:

મીઠા ઝાડનાં મૂળ ખાવા -સારા કુટુંબનાં લોકો સાથે હળવું- ભળવું જોઈએ.

Explanation:

સારા ઘરનાં લોકોથી આપણું ઘર પણ સારું બને છે.

Similar questions