:૪ (ક) નીચેના ગદ્યખંડનું વાચન ક્રી ત્રીજા ભાગ જેટલું સંક્ષેપીકણ ક્રો.
(૪
શેરી સુવા માંડે છે પણ એમ ન માનતા કે એની નીદ અવાજહીણી છે.રોતાં બાળકે , ઝઘડત દંપતી, પોતાની
શેરીનો આશ્રય શોધી રહેલા કૂતરા,મોડા આવી પોતાના ઘરનાને જગાડતાં પહેલાં આખી શેરીને જગાડી દેનારા,દૂર દૂર
પાટા પાસે ચિહ્નર ક્રાવતાં ભારખાનાનાં ડબ્બા આવી ચઢેલા સરક્સનાં તમાશબીનોનાં આનંદ ખતર તાતાં સિહ-વાવ,
પોતાની નિંદ ઉડાવવા જોરશોરથી ડુંક વગાડતી ટાવર ઘડિયાળ, જીવનના અનેરા સોપાને ગોઠવાઈને શેરીની નીદને
અવાજભરી કરી દે છે.બિલાડી અને ઉદર પણ પોતાનો ફાળો આપી જાય છે મચ્છર-માંડની અહર્નિશ ચાલતી પ્રવૃતિ
અત્યારે સવાક બની છે.ઊઘ અને આરામને ભજતા માનવીનાં ઘમપછાડા બગાસા સહું અનેરા અવાજે શેરીની રાતને
અવાજે મઢી દે છે.
Answers
Answered by
0
Answer:
Can't understand this language
Explanation:
Please write in English
Similar questions
Physics,
1 month ago
English,
1 month ago
Business Studies,
2 months ago
Math,
2 months ago
Math,
9 months ago