નીચે આપેલા કાવ્યને વાંચીને તેને આધારે નીચેના પ્રસ્નોના જવાબ આપો . કાળની કેડીએ ઘડીક સંગ , રે ભાઈ ! આપણો ઘડીક સંગે , આતમને તોયે જનમો જનમ લાગી જશે એનો રંગ ! ધરતી આંગણા માનવીના આ ઘડીક મિલનવેળા . વાટમાં વચ્ચે એક દિ ' એવી આવશે વિદાયવેળા . તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા ! હૈયાનો ઠિમાળો ગાળી ગાળીને વાશું પતની ગંગા ! પગલે પગલે પાવક બ્રગે ત્યાં ઝરણું નનની ઝારી , કંટક પંથે સ્મિત વેરીને મહોરશું ફૂલની કયારી , એકબીજાને જીતશું રે ભાઈ ! જાતને જાશું હારી ! કયાંય ન માય રે એટલો ખાજ તો ઉરને થાય ઉમંગ ! 55. આપણો સંગે ઘડીકનો જ છે એમ કવિ શા માટે કહે છે ? 56. એ સંગ દરમિયાન કવિ શું વહાવવા માંગે છે ? કેવી રીતે ? 57. ‘ નમની ઝારી ” એટલે શું ? એ ઝારી કવિ કયાં ઝારવા માંગે છે ? 58. કંટક છાયેલા જીવનપંથને કવિ કઈ રીતે સુંદર બનાવવા માગે છે ? 59. કાવ્યને યોગ્ય શીર્ષક આપો
Answers
Answered by
0
Answer:
Sorry i dont know your language
Similar questions
Biology,
1 month ago
Math,
1 month ago
Math,
2 months ago
Business Studies,
2 months ago
Computer Science,
10 months ago
Chemistry,
10 months ago