(૫) સુતેલાનું ભાગ્ય સૂતેલું હોય છે એમ શા માટે કહેવાય છે?
Answers
Answered by
5
Answer:
કારણ કે જે હંમેશા મમ્મી, પપ્પા, કે પછી આપડા થી મોટાને મદદ ના કરીયે અને આપડે સુતા જ રહીયે અને આપડા માં આળસ આવી જાય
તેથી આપડું ભાગ્ય પણ સૂતું થઇ જાય તેથી કહેવામાં આવે છે કે "સૂતેલાનું ભાગ્ય સૂતું હોય છે.
Similar questions